Gujarat Police Constable Practice MCQ Part - 2
‘ભારત એ એક રાજ્યોનો સમૂહ છે.’ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આવું કહેવાય છે ?

અનુચ્છેદ - 1
અનુચ્છેદ - 4
અનુચ્છેદ - 3
અનુચ્છેદ - 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા મુઘલ બાદશાહને કુરાનની નકલ કરવાનો શોખ હતો ?

અહમદશાહ ત્રીજો
મુઝફ્ફરશાહ બીજો
બહાદૂરશાહ
મુઝફ્ફરશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ?

નીચેના ભાગે
ટેરવા પર
પાછળના ભાગે
બંને બાજુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP