ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ આશકા માંડલ માનવીની ભવાઈ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ આશકા માંડલ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ ઉમાશંકર જોષી સુંદરમ્ નાથાલાલ દવે નર્મદ ઉમાશંકર જોષી સુંદરમ્ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઉમાશંકર જોશી કલાપી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા ઉમાશંકર જોશી કલાપી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. કપડવંજ નવસારી સુરત વડોદરા કપડવંજ નવસારી સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાવ દુદાજી ભોજરાજ વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ રાવ દુદાજી ભોજરાજ વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP