ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન શબ્દસૃષ્ટિ પરબ અખંડઆનંદ નવચેતન શબ્દસૃષ્ટિ પરબ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક નિબંધ નવલકથા નવલિકા નાટક નિબંધ નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? દલપતરામ રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ દલપતરામ રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમે બધા - જ્યોતીન્દ્ર દવે પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા અમે બધા - જ્યોતીન્દ્ર દવે પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP