કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું. માત્ર - ii i & ii બંને માત્ર - i એક પણ નહીં માત્ર - ii i & ii બંને માત્ર - i એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડએ કયા દેશ સાથે જળ ક્ષેત્રમાં સહકાર માટે MoU કર્યા ? જાપાન ઇઝરાયેલ સ્વીઝરલેન્ડ ડેનમાર્ક જાપાન ઇઝરાયેલ સ્વીઝરલેન્ડ ડેનમાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મસાલા કિંગ' ના નામે જાણીતા કયા ઉદ્યોગકારનું તાજેતરમાં નિધન થયું હતું ? ચુનીલાલ ગુલાટી ધર્મપાલ શેઠ ધર્મપાલ ગુલાટી ધર્મપાલ ચૌધરી ચુનીલાલ ગુલાટી ધર્મપાલ શેઠ ધર્મપાલ ગુલાટી ધર્મપાલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ? વિશાખાપટનમ કોચી કોલકત્તા જામનગર વિશાખાપટનમ કોચી કોલકત્તા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP