કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આર.એસ.સુબ્રમણ્યમ
આર.કે.ઉપાધ્યાય
એસ.એસ.દુબે
પી.એસ. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ?

MSME મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP