GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ?

સ્ટેટસ બાર
કંટ્રોલ વ્યુ
રિસાયકલ બિન
ડોક્યુમેન્ટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

સહવર્તી/સમવર્તી યાદી
રાજ્ય યાદી
કેન્દ્ર/સંઘ યાદી
નાગરિકતા યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઇ ગયા હતા.
(લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

સમકાલીન
સમોવડિયા
સામાજિક
સમકાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ?

પારજાંબલી
ઈન્ફ્રાસોનિક
અલ્ટ્રાસોનિક
પારરક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

દેશના શાસનમાં પાયાગત છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP