કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ટુ હોમ (DTH) બ્રોડકાસ્ટિંગ સર્વિસમાં કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 100 80 95 75 100 80 95 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સુર સરોવર' અથવા તો 'કીથમ સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ? પરમ શક્તિ પરમ સિદ્ધિ પરમ બ્રહ્મા પરમ શિવમ્ પરમ શક્તિ પરમ સિદ્ધિ પરમ બ્રહ્મા પરમ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કવાડ દેશોની બેઠક ક્યાં યોજાઈ હતી ? કોલકત્તા, પશ્ચિમ બંગાળ શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા ટોક્યો, જાપાન કોલકત્તા, પશ્ચિમ બંગાળ શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા ટોક્યો, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં ગાયોના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે 'ગાય કેબિનેટ' (cow cabinet) નામની સમિતિનું ગઠન કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP