કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં એશિયાનું સૌથી મોટું 4 મીટર ઈન્ટરનેશનલ લિક્વિડ મિરર ટેલિસ્કોપ ક્યા લૉન્ચ કરાયું ?

દેવસ્થલ
દેહરાદૂન
શિમલા
લેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આર.કે.ઉપાધ્યાય
આર.એસ.સુબ્રમણ્યમ
એસ.એસ.દુબે
પી.એસ. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં હેકાની જખાલુ ક્યા રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા ?

મિઝોરમ
મેઘાલય
નાગાલેન્ડ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP