ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? શણ જુવાર ચોખા મકાઈ શણ જુવાર ચોખા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? નીલમ દશેરી કાલીપત્તી જમાદાર નીલમ દશેરી કાલીપત્તી જમાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? કાનપુર મુંબઈ ચેન્નાઈ જમશેદપુર કાનપુર મુંબઈ ચેન્નાઈ જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માનસ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ક્યા રાજયમાં આવેલો છે ? આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ બિહાર આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributary) કઈ છે ? સતલજ ચિનાબ જેલમ રાવી સતલજ ચિનાબ જેલમ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે ? લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP