કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'I-Familia' નામક ડેટાબેઝ લોન્ચ કર્યો ? વર્લ્ડ બેંક INTERPOL UNDP UNICEF વર્લ્ડ બેંક INTERPOL UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડાગમારા જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે ? ત્રિપુરા બિહાર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા બિહાર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર (PMBJK) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? રાજસ્થાન મેઘાલય પંજાબ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન મેઘાલય પંજાબ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ મહાસાગર દિવસ (world Ocean Day)ક્યારે મનાવાય છે ? 6 જૂન 8 જૂન 5 જૂન 7 જૂન 6 જૂન 8 જૂન 5 જૂન 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ ભારતના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ (ADP) અંગે એક સ્વતંત્ર મૂલ્યાંકન રિપોર્ટ જારી કર્યો ? ADB વર્લ્ડ બેંક UNDP IMF ADB વર્લ્ડ બેંક UNDP IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP