Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ક્યું વાક્ય બેહૂદું છે ?

હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બન્ને છેડા ખૂલ્લા
બધા પ્રકારના નળાકારને
બન્ને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP