કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક્યાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સુઝુકીએ ગુજરાતમાં બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી ? NDDB L&T DGVCL ARENA NDDB L&T DGVCL ARENA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? મનીલા દિલ્હી ઢાકા બીજિંગ મનીલા દિલ્હી ઢાકા બીજિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 55 ફૂટ 45 ફૂટ 28 ફૂટ 25 ફૂટ 55 ફૂટ 45 ફૂટ 28 ફૂટ 25 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ (SSIFS) ક્યા આવેલી છે ? બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP