કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં બીજા ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સંવાદનું આયોજન ક્યા કરાયું ?

નવી દિલ્હી
બાલી
ઢાકા
મનીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ?

નિખત જરીન
લવલીના બોરગેહેન
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP