કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?
1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
36મી નેશનલ ગેમ્સ અંગે યોગ્ય વિધાન પસંદ કરો.

એક પણ નહીં
સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક)
સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ)
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું ?

ઉજ્જૈન
કેદારનાથ
સોમનાથ
નાસિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP