GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 G
243 I
243 H
243 K

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પંચાયત વિભાગના “મિશન”માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
(1) પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવવી.
(2) તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપવી
(3) ગ્રામવિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરવો.
(4) ગ્રામ્ય કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી.

માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP