GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો.
(1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે.
(2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે.

1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
માત્ર બીજું વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ?

પૃથ્વી
જલ
ઊર્જા
રક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો, 2002ના સંદર્ભમાં નિયમ 25 હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે?

રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન
હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા
બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો
ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP