કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? ભરૂચ અમદાવાદ વડોદરા ખેડા ભરૂચ અમદાવાદ વડોદરા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ક્યો દેશ રશિયાને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો ? વેનેઝુએલા કતાર સાઉદી અરબ ઈરાન વેનેઝુએલા કતાર સાઉદી અરબ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ? ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) NCRBના નવીનતમ અહેવાલ અનુસાર, સૌથી વધુ રાજદ્રોહના કેસ ક્યા રાજ્યમાં નોંધાયા ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના લૉન્ચ કરી ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ખેડૂતોના કલ્યાણ અર્થે રુરલ બેકયાર્ડ પિગ્ગેરી યોજના શરૂ કરી ? મેઘાલય મહારાષ્ટ્ર મિઝોરમ આસામ મેઘાલય મહારાષ્ટ્ર મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP