કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વર્ષ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ
આપેલ તમામ
એલેસ બિયાલિયત્સ્કી
રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ?

ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP