Talati Practice MCQ Part - 6 ___ the coffee ___ he began to feel drowsy. No sooner had he drunk, when No sooner had he drunk, then No sooner had he drunk, than No sooner he had drunk, when No sooner had he drunk, when No sooner had he drunk, then No sooner had he drunk, than No sooner he had drunk, when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક કિ.મી.ની રેસમાં A અને Bને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો. 3:4 4:3 4:5 5:8 3:4 4:3 4:5 5:8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું આશા ન રહેવી મૂંગા થઈ જવું નારાજ થઈ જવું ધૂંધવાઈ જવું આશા ન રહેવી મૂંગા થઈ જવું નારાજ થઈ જવું ધૂંધવાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 He will desert his wife sooner or later. (Change the voice) His wife will deserted by him sooner or later. His wife will be desert by him sooner or later. His wife will be deserted by him sooner or later. His wife will be deserted sooner or later His wife will deserted by him sooner or later. His wife will be desert by him sooner or later. His wife will be deserted by him sooner or later. His wife will be deserted sooner or later ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 18 20 15 12 18 20 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ? મુનસર તળાવ સહસ્રલિંગ સરોવર મલાવ તળાવ ચંદ્રાસર તળાવ મુનસર તળાવ સહસ્રલિંગ સરોવર મલાવ તળાવ ચંદ્રાસર તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP