GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ time do you spend ___ social services ? How much, on How, on How far, on How far, on How much, on How, on How far, on How far, on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ કરભ કરલ કરત કરપ કરભ કરલ કરત કરપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં... લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સરકારી નર્સિંગ શાળા/કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને આર્થિક સહાય પેટે દર મહિને રૂ. ___ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. 1320 1000 1500 1220 1320 1000 1500 1220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે કયા પ્રકારનું કાઉન્સેલીંગ ઉપયોગી હોય છે ? તે સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. (1) ઇન્ટરપર્સનલ (લાભાર્થી સાથે સીધુ) કાઉન્સેલીંગ (2) ગૃપ (સમૂહમાં) કાઉન્સેલીંગ (3) માસ કાઉન્સેલીંગ (ઘણા બધા વ્યક્તિઓ સાથે) માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? જયંત ખત્રી કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા હરેશ ધોળકિયા જયંત ખત્રી કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા હરેશ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP