કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વિશ્વ અવકાશ સપ્તાહ (World Space Week) ક્યારે મનાવાય છે ?

5 થી 11 ઓક્ટોબર
8 થી 15 ઓક્ટોબર
1 થી 7 ઓક્ટોબર
4 થી 10 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Disaster Risk Reduction) ક્યારે મનાવાય છે ?

11 ઓક્ટોબર
14 ઓક્ટોબર
13 ઓક્ટોબર
12 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તેલ અવીવ ઓપન 2022નો ટેનિસનો ખિતાબ કોણે જીત્યો ?

રાફેલ નડાલ
નોવાક જોકોવિચ
કેસ્પર રુડ
કાર્લોસ અલ્કારેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP