કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ ચિંતન દિવસ (World Thinking Day) ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ? ઈટાનગર આઈઝોલ નવી દિલ્હી પટના ઈટાનગર આઈઝોલ નવી દિલ્હી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ G20 સાયબર સુરક્ષા અભ્યાસ અને ડ્રિલનું આયોજન કર્યું ? IISc બેંગલુરુ CERT-In C-DAC IIT મદ્રાસ IISc બેંગલુરુ CERT-In C-DAC IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? ઈન્દોર કોચીન વિશાખાપટ્ટનમ રાંચી ઈન્દોર કોચીન વિશાખાપટ્ટનમ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ રડાર માટે અનફર્ટેબલ એન્ટેના વિકસિત કર્યું ? DRDO BEL HAL ISRO DRDO BEL HAL ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP