Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ you put on a new dress yesterday ? Done Do Does Did Done Do Does Did ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? ગાંધીજી રા. વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ગાંધીજી રા. વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વાંસદા રાષ્ટ્રીય ઉધાન કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર વલસાડ નવસારી જામનગર ભાવનગર વલસાડ નવસારી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ વધે છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ વધે છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP