કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મો ઘર’ હાઉસિંગ યોજના લૉન્ચ કરી ? ઝારખંડ કર્ણાટક ઓડિશા બિહાર ઝારખંડ કર્ણાટક ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહી બાસંવાડા એટોમિક પાવર પ્રોજેકટ ક્યા રાજ્યમાં સ્થપાઈ રહ્યો છે ? ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. આપેલ બંને ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP