નળ અને ટાંકી (Cistern) એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 9 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ? 1 કલાક 90 કલાક 9 કલાક 45 કલાક 1 કલાક 90 કલાક 9 કલાક 45 કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો લીકેજ ટાંકીને x કલાકમાં ખાલી કરે તો 1 કલાકમાં 1/x ખાલી થાય. નળ અને લીકેજ બંને ચાલુ હોય ત્યારે 9+1=10 કલાક થાય છે. તેથી 1 કલાકમાં ટાંકી 1/10 ભાગ ભરાય. 1/9 -1/x = 1/10 1/9 - 1/10 = 1/x 1/x = (10-9)/(9×10) = 1/90 x = 90 કલાક
સમય અને કામ (Time and Work) A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 10 14 12 16 10 14 12 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભાગીદારી (Partnership) રૂા. 3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે ? રૂા. 720 રૂા. 2,000 રૂા. 900 રૂા. 1,210 રૂા. 720 રૂા. 2,000 રૂા. 900 રૂા. 1,210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ? પોરબંદર રાજકોટ મોરબી કચ્છ પોરબંદર રાજકોટ મોરબી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ? મોર ફ્લેમિંગો કીંગફિશર બાજ મોર ફ્લેમિંગો કીંગફિશર બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP