Gujarat Police Constable Practice MCQ ફોજદારી ધારાની કલમ-409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? ધાડ અપહરણ ગુનાહિત વિશ્વાસઘાત ગુનાહિત કાવતરું ધાડ અપહરણ ગુનાહિત વિશ્વાસઘાત ગુનાહિત કાવતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ત્સેમિન્યુ, નુઈલેન્ડ અને ચુમુકેદિમા ક્યા રાજ્યના નવા જિલ્લા બન્યા ? આસામ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ આસામ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટ્રોરલ આસિસ્ટન્ટ (IDEA)ના સલાહકાર બોર્ડમાં ક્યા ભારતીયને સમાવવામાં આવ્યા ? સુનીલ અરોરા ઓમ પ્રકાશ રાવત સુશીલ ચંદ્રા એ.કે. જ્યોતી સુનીલ અરોરા ઓમ પ્રકાશ રાવત સુશીલ ચંદ્રા એ.કે. જ્યોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) અંજલીબહેનની માસિક આવક 7200 રૂપિયા છે. પાઈચાર્ટના આધારે તેમને માસિક અન્ય ખર્ચ કેટલો થતો હશે ? 360 1800 2880 1440 360 1800 2880 1440 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 7200 × 25/100 = 1800સમજણ પાઈચાર્ટમાં માસીક અન્ય ખર્ચ 25% દર્શાવેલ છે.
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મફત શિક્ષણ યોજના શરૂ કરી છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP