કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'નેટ-જીરો બેન્કિંગ એલાયન્સ' નું ગઠન કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે ? UNICEF UNDP વર્લ્ડ બેંક UNEP UNICEF UNDP વર્લ્ડ બેંક UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ ઈરોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 26 સપ્ટેમ્બર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 2 મે 26 સપ્ટેમ્બર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? સુબ્રમણ્યમ સ્વામી રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP