કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડૉ. કૃતિ કે. કારંત વર્ષ 2021ના વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ માટે પસંદ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બન્યા છે તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ વન વિજ્ઞાન કેન્દ્ર વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ વન વિજ્ઞાન કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ' (BRSR) કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? SEBI વર્લ્ડ બેંક IMF નીતિ આયોગ SEBI વર્લ્ડ બેંક IMF નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કી બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ? 10 14 11 12 10 14 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘જળ બજેટ’ અપનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? તમિલનાડુ રાજસ્થાન કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP