કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2022 2026 2024 2030 2022 2026 2024 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો લાસ્ટ આઈસ એરિયા ક્યા આવેલો છે ? આર્કટિક ક્ષેત્ર કેનેડા દક્ષિણ ધ્રુવ હિમાલય ક્ષેત્ર આર્કટિક ક્ષેત્ર કેનેડા દક્ષિણ ધ્રુવ હિમાલય ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા સુંદરલાલ બહુગુણા પ્રસિદ્ધ ............. હતા. ચિત્રકાર વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ સંગીતકાર ચિત્રકાર વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ સંગીતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP