Talati Practice MCQ Part - 5 ક્યા વર્ષે ચૂંટણીમાં મતદારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે ? ઈ.સ. 1956 ઈ.સ. 1987 ઈ.સ. 1985 ઈ.સ. 1989 ઈ.સ. 1956 ઈ.સ. 1987 ઈ.સ. 1985 ઈ.સ. 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આરઝી હકુમત અંતર્ગત નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ? દુર્લભજી ખેતાણી શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી નરેન્દ્ર નાથવાણી દુર્લભજી ખેતાણી શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી નરેન્દ્ર નાથવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ? ઝીણાભાઈ દેસાઈ ચંદ્રકાન્ત બક્ષી ચિનુ મોદી રાજેન્દ્ર શાહ ઝીણાભાઈ દેસાઈ ચંદ્રકાન્ત બક્ષી ચિનુ મોદી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બેચરાજી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાના ગુનાની કાર્યવાહી IPC - 1860 ની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 153 153-એ 149 159 153 153-એ 149 159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP