કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘આનંદ’ નામક મોબાઈલ એપ લૉન્ચ કરી ? LIC NIC NITI આયોગ IRDAI LIC NIC NITI આયોગ IRDAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ઈસ્માઈલ સાબરી યાકુબ ક્યા દક્ષિણ-પૂર્વ એશિયન દેશના વડાપ્રધાન બન્યા ? મલેશિયા કંબોડિયા વિયેતનામ સિંગાપુર મલેશિયા કંબોડિયા વિયેતનામ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ? પાંચમા બીજા ત્રીજા ચોથા પાંચમા બીજા ત્રીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? દિલ્હી પુડુચેરી જમ્મુ કાશ્મીર લદાખ દિલ્હી પુડુચેરી જમ્મુ કાશ્મીર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વર્ષ 2050 સુધીમાં નેટ જીરો ગ્લોબલ કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટેનો રોડમેપ તૈયાર કરતો રિપોર્ટ 'નેટ જીરો બાય 2050' જારી કર્યો ? IEA ISA IEF IRENA IEA ISA IEF IRENA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP