Talati Practice MCQ Part - 7
બજારમાં મળતી ચિપ્સ (કાતરી)ના પેકેટમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા પેકેટમાં કયો વાયુ ભરે છે ?

કાર્બન
ક્લોરીન
આયર્ન હાઈડ્રોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ?

મહારાષ્ટ્ર
ઓડિશા
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP