કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો‌.

રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી.
રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભાગીદારી (Partnership)
ધંધામાં કુલમૂડી રોકાણ રૂ. 80000 છે. ધંધામાં C ના મૂડી રોકાણ કરતા B નું મૂડી રોકાણ રૂ.5000 વધુ છે. અને A નું મૂડી રોકાણ B કરતાં રૂ. 10000 વધુ છે. જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો A ને કેટલો નફો મળશે ? કુલ નફો રૂ. 64000 છે.

32000
28000
20000
16000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ?

30
15
50
70

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારને સોંપવામાં આવેલો છે ?

જિલ્લા રજીસ્ટાર
જિલ્લા પંચાયત
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP