કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ?

લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર
લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર
બી ગુડ ટુવડ્સૅ નેચર
લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ?

પટિયાલા (પંજાબ)
અમદાવાદ (ગુજરાત)
ભાયખલા (મહારાષ્ટ્ર)
ગુવાહાટી (આસામ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP