કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 2010 2006 2008 2004 2010 2006 2008 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક ટ્રેનની ઝડપ 108 Km/hr છે. તો તેની ઝડપ કેટલા m/s હશે ? 10.8 30 18 38.8 10.8 30 18 38.8 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કિ.મી. /કલાકમાંથી મીટર/સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા.ઝડપ = 108 કિ.મી/કલાક= 108 × 5/18 મીટર/સેકન્ડ = 30 મીટર/સેકન્ડ
સમય અને અંતર (Time and Distance) એક વિમાન 240 Km/hr ની ઝડપે એક શહેરથી બીજા શહેર 5 કલાકમાં પહોંચે છે. જો આ અંતરે 1(2/3) કલાકમાં કાપવું હોય તો વિમાનની ઝડપ કેટલી રાખવી જોઈએ ? 300 720 360 480 300 720 360 480 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અંતર = ઝડપ × સમય=240×5 = 1200 કિ.મી.ઝડપ = અંતર/સમય = 1200/(5/3) = (1200×3)/5 = 720 કિ.મી./કલાક
Talati Practice MCQ Part - 9 પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ? આકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ અપાકર્ષણ બળ તારક બળ આકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ અપાકર્ષણ બળ તારક બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળાવીરા ___ સભ્યતાનું શહેર છે. ચૌલુકય ગુપ્ત મૈત્રક સિંધુ ચૌલુકય ગુપ્ત મૈત્રક સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP