Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો. મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મુલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ? ૠજુપાલિકા સરયુ સરસ્વતી નિરંજના ૠજુપાલિકા સરયુ સરસ્વતી નિરંજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ? બ્રહ્મદત અબુલકલામ આઝાદ જયગોપાલ પટ્ટાભી સીતારમૈયા બ્રહ્મદત અબુલકલામ આઝાદ જયગોપાલ પટ્ટાભી સીતારમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે ? ભાવનગર બોટાદ આણંદ નડિયાદ ભાવનગર બોટાદ આણંદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો. વનવાસ ઉત્પ્રેક્ષા ઉપમા સ્નેહાધીન વનવાસ ઉત્પ્રેક્ષા ઉપમા સ્નેહાધીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP