કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં ચૂંટણી બોન્ડના વેચાણ માટે એકમાત્ર અધિકૃત સંસ્થા કઈ છે ? SBI NABARD AXIS બેંક HDFC બેંક SBI NABARD AXIS બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના નવા અધ્યક્ષનું નામ જણાવો. રાજેશકુમાર શ્રીવાસ્તવ અનુરાગ શર્મા ઓમપ્રકાશસિંહ અરુણકુમારસિંહ રાજેશકુમાર શ્રીવાસ્તવ અનુરાગ શર્મા ઓમપ્રકાશસિંહ અરુણકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ફુગદી ક્યા રાજ્યનું જાણીતું લોક/આદિવાસી નૃત્ય છે ? નાગાલેન્ડ હરિયાણા ગોવા મધ્યપ્રદેશ નાગાલેન્ડ હરિયાણા ગોવા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મોબાઈલ એપ લૉન્ચ કરી ? રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP