કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્લ્ડ એક્રેડિટેશન (પ્રત્યાયન) દિવસ ક્યારે મનાવાય છે ? 8 જૂન 9 જૂન 7 જૂન 6 જૂન 8 જૂન 9 જૂન 7 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારત-ફિનલેન્ડ આભાસી શિખર સંમેલન, 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની રાજધાની જણાવો. હેલસિન્કી ટોર્નિયો કેમી હાન્કો હેલસિન્કી ટોર્નિયો કેમી હાન્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સીન જેવું આસન ચંદ્રાસન સિંહાસન સિંહનું આસન સીન જેવું આસન ચંદ્રાસન સિંહાસન સિંહનું આસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની મિશન લાઈફ કેટલી છે ? 24 દિવસ 14 દિવસ 20 દિવસ 12 દિવસ 24 દિવસ 14 દિવસ 20 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP