કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં સરકારે ક્યા વર્ષ માટે નેશનલ ક્વૉન્ટમ મિશનને મંજૂરી આપી ?

વર્ષ 2024-25થી 2034-35
વર્ષ 2023-24થી 2030-31
વર્ષ 2023-24થી 2034-35
વર્ષ 2023-24થી 2027-28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો.
ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો.
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP