કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે શાળાના બાળકોમાં સ્પોટર્સને પ્રોત્સાહન આપવા માટે 'ફૂટબોલ ફોર ઓલ' પહેલની શરૂઆત કરી ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઓડિશા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

કે.એલ.રાહુલ
હાર્દિક પંડયા
રોહિત શર્મા
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP