કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કયો દિવસ ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવાય છે ? 11 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયધીશોની નિમણૂક માટે સરકારને કેટલા નામોની ભલામણ કરી છે ? 8 9 6 7 8 9 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ? 73 મા 71 મા 70 મા 72 મા 73 મા 71 મા 70 મા 72 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રબર બોર્ડે કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ જીનેટિકલી મોડીફાઈડ (GM) રબરની ફિલ્ડ ટ્રાયલ શરૂ કરી ? આસામ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP