Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા હરિગીત અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા શહેરમાં આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 1.5 મિલિયન ફૂલો સાથે રેકોર્ડ બુકમાં સામેલ થયું ? શિમલા શ્રીનગર દેહરાદૂન લખનઉ શિમલા શ્રીનગર દેહરાદૂન લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં વિશ્વમાં કેટલામાં સ્થાને છે ? 18મા 5મા 20મા 25મા 18મા 5મા 20મા 25મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day) ક્યારે મનાવાય છે ? 8 મે 9 મે 11 મે 10 મે 8 મે 9 મે 11 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP