કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને ક્યા રાજ્યના એટા જિલ્લાના બિલસર ગામમાંથી ગુપ્તકાળ(5મી સદી)ના પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ ક્યા વર્ષ સુધીમાં તમામ યોજનાઓ અંતર્ગત ફોર્ટીફાઈડ ચોખા પ્રદાન કરવામાં આવશે ? વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 181 122 141 130 181 122 141 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? મરાઠી બંગાળ ગુજરાત ઉડિયા મરાઠી બંગાળ ગુજરાત ઉડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? NIC C-DAC IIT બોમ્બે IIT મદ્રાસ NIC C-DAC IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP