કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ માટેના અધિકારીઓની વય મર્યાદા કેટલી છે ? 62 વર્ષ 70 વર્ષ 55 વર્ષ 67 વર્ષ 62 વર્ષ 70 વર્ષ 55 વર્ષ 67 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) નીચેનામાંથી કયું જૂથ પ્રમાણમાં નથી ? 3, 21, 5, 35 2, 7, 14, 49 2, 11, 4, 21 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 7, 14, 49 2, 11, 4, 21 4, 8, 10, 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (A) 2/7 = 14/49 (B) 2/11 ≠ 4/21 (C) 3/21 = 5/35 (D) 4/8 = 10/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 3000 3500 2700 7000 3000 3500 2700 7000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
Talati Practice MCQ Part - 4 ‘જેલી ફિશ’ શાની જાત છે ? મચ્છર માછલી કીડી કાચબા મચ્છર માછલી કીડી કાચબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ? અનુગાંધી યુગ ભક્તિ યુગ આધુનિક યુગ ગાંધી યુગ અનુગાંધી યુગ ભક્તિ યુગ આધુનિક યુગ ગાંધી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP