કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ?

માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી
આપેલ તમામ
સ્વાસ્થ્ય અને કલ્યાણ
નવીનતા તથા સંશોધન અને વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ગોવામાં ચર્ચામાં રહેલી 'મેરા ગાંવ મેરા ગૌરવ' પહેલની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 2015
વર્ષ 2020
વર્ષ 2018
વર્ષ 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 મુજબ વિશ્વમાં ક્યું શહેર રહેવા માટે સૌથી યોગ્ય શહેર છે ?

સીડની
પેરિસ
શાંઘાઈ
વિયેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP