કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ? રાજસ્થાન કર્ણાટક ગુજરાત કર્ણાટક અને ગુજરાત બંને રાજસ્થાન કર્ણાટક ગુજરાત કર્ણાટક અને ગુજરાત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 12 સેકન્ડ 18 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = ટ્રેનની લંબાઈ = 150 મીટર l2 = પુલની લંબાઈ = 150 મીટર S1 = ટ્રેનની ઝડપ = 90 કિ.મી./ કલાક S2 = પુલની ઝડપ = 0 કિ.મી./કલાક સમય (સેકન્ડમાં) = (l1+l2) / (S1 ± S2)5/18 (150+150) / (90× 5/18) =(300×18) / (90×5) = 12 સેકન્ડ
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કાપડ મંત્રાલયના Technotex 2023 કાર્યક્રમની મેજબાની ક્યા શહેરે કરી ? બેંગલુરુ અમદાવાદ મુંબઈ જયપુર બેંગલુરુ અમદાવાદ મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી A8Z, G27T, M64N, ___ Y216B એક પણ નહીં S125H RI28J S128H એક પણ નહીં S125H RI28J S128H ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A (BCDEF) G (HIJKL) M (NOPQR) S 8 = 2³, 27 = 3³, 64 = 4³, 125 = 5³ Z (YXWVU) T (SRQPO) N (MLKJI) H = S125H
Talati Practice MCQ Part - 9 'Wings of Fire' ના લેખક કોણ છે ? ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ આર. કે. નારાયણ વિલિયમ શેકસપિયર ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ આર. કે. નારાયણ વિલિયમ શેકસપિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP