કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઈન્દ્રેશ્વર લાયન સફારી પાર્ક કયા શરૂ કરવામાં આવશે ? જુનાગઢ અમરેલી અમદાવાદ ભાવનગર જુનાગઢ અમરેલી અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં RBI દ્વારા જારી ટ્રેન્ડ અને પ્રોગ્રેસ અહેવાલ, 2020 અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. આપેલ તમામ આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ નહીં આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. આપેલ તમામ આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? વરસાદ જ્વાલામુખી ભૂકંપ બરફ વરસાદ જ્વાલામુખી ભૂકંપ બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ જળ સપ્તાહ (World Water week) ક્યારે મનાવાય છે ? 21થી 25 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? લક્ષદ્વીપ મેઘાલય જમ્મુ-કાશ્મીર કર્ણાટક લક્ષદ્વીપ મેઘાલય જમ્મુ-કાશ્મીર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP