કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ ભારતના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ (ADP) અંગે એક સ્વતંત્ર મૂલ્યાંકન રિપોર્ટ જારી કર્યો ? ADB વર્લ્ડ બેંક UNDP IMF ADB વર્લ્ડ બેંક UNDP IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આસામ રાઈફલ્સના 21મા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ધાર્મિક સ્થળે રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી ? પારનેરા પાલિતાણા ચોટીલા આપેલ તમામ પારનેરા પાલિતાણા ચોટીલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ વચ્ચે નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? ડેનમાર્ક તુર્કી સ્વીડન નોર્વે ડેનમાર્ક તુર્કી સ્વીડન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એન્જીનીયરીંગ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પોલિસી લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP