કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? જેફ બેઝોસ રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પ્રોજેક્ટ સીબર્ડ ___ સાથે સંકળાયેલો છે. ભારતીય વાયુ સેના ભારતીય નૌસેના ભારતીય તટરક્ષક દળ ઈન્ટરપોલ ભારતીય વાયુ સેના ભારતીય નૌસેના ભારતીય તટરક્ષક દળ ઈન્ટરપોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? દક્ષિણ કોરિયા જાપાન ઈઝરાયેલ ઈરાક દક્ષિણ કોરિયા જાપાન ઈઝરાયેલ ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર ભારતનું કયું રાજય વિકાસમાં ટોચ પર છે ? તામિલનાડુ ઓડીસા કર્ણાટક કેરળ તામિલનાડુ ઓડીસા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP