Talati Practice MCQ Part - 9 કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ? ચક્રવાત સુનામી ધરતીકંપ વાવાઝોડું ચક્રવાત સુનામી ધરતીકંપ વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક (CCPI) 2023 જારી કરાયો ? આપેલ તમામ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ કલાઈમેટ એક્શન નેટવર્ક જર્મનવોચ આપેલ તમામ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ કલાઈમેટ એક્શન નેટવર્ક જર્મનવોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) NASA ક્યા વર્ષે શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઈટનનું અધ્યયન કરવા માટે ડ્રેગનફલાઈ રોટરક્રાફટ લૉન્ચ કરશે ? 2027 2025 2030 2035 2027 2025 2030 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતમાં પ્રથમ 4.20 મેગાવોટ વિન્ડ ટર્બાઈન જનરેટર ક્યા ચાલુ થયું ? કચ્છ (ગુજરાત) જૈસલમેર (રાજસ્થાન) તિરુનેલવલી(તમિલનાડુ) કોચી (કેરળ) કચ્છ (ગુજરાત) જૈસલમેર (રાજસ્થાન) તિરુનેલવલી(તમિલનાડુ) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ Inflatable Aerodynamic Deceleratorનું પરીક્ષણ કર્યું ? DRDO NASA ESA ISRO DRDO NASA ESA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP